શંખેશ્વર ખાતે તાલુકા કક્ષાએ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી

સમી રેંજ હારીજ, પાટણ

વન વિભાગ, આજ રોજ જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસિસ શંખેશ્વર ખાતે હારીજ-સમી રેંન્જ ના શંખેશ્વર ખાતે તાલુકા કક્ષાએ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ને ગુજરાત ના અભયારણ્યો તેમજ રાષ્ટિય ઉધાન વિશે પ્રેઝેન્સ્ટેસન રજુ કરી માહિતી આપેલ, જેમાં જેતે જંગલ વિસાતમાં વસવાટ કરતા મુખ્ય વન્યપ્રાણી વિશે સમજણ આપવામાં આવી , મે. મહાત્મા ગાંધીબાપુ વિશે પણ માહિતી આપવામાં આવી, તેમજ ત્યાર બાદ વિદ્યાર્થી ઓ પાસે વન્યજીવો વિશે જ્ઞાન વર્ધક સ્પર્ધા યોજવામાં આવી, જેમાં 25 પ્રશ્નો વન્યજીવ વિશે તેમજ 5 પ્રશ્નો ગાંધીબાપુ વિશે રાખેલ છે જેમાં પ્રથમ , બીજો, ત્રીજો એમ ત્રણ વિદ્યાર્થી ઓ ને ઊંચા માર્ક્સ વારા વિદ્યાર્થી ને પ્રોત્સાહન રૂપે ઇનામ તેમજ વન્યજીવ વિશે પુસ્તકો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમાં નીચે મુજબ ના હાજર રહેલ. મિલનભાઈ દેસાઈ -રેંન્જ ફોરેસ્ટ ઓફિસર -હારીજ વિજયસિંહ વાઘેલા – વનપાલ સમી એ. ડી. વાઘેલા – વનરક્ષક જીજ્ઞાબેન શેઠ – શંખેશ્વર દિલીપસિંહ રાજપુત – જેસડા ભરતસિંહ વાઘેલા -મહામંત્રી યુવા ભાજપ – શંખેશ્વર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *