મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયાના જન્મ દિવસ

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયાના જન્મ દિવસે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમમર, વૈજંતીબેન જિલ્લાના મંત્રી દેવિકાબેન મહેતા, ભાવિનીબેન, બોટાદ જિલ્લાના પ્રભારી મંજુલાબેન દેત્રોજા,અને મોનાબેન ,વગેરે બહેનોએ કેક કાપી શાલ ઓઢાડી બુકે આપીને સન્માનિત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *