ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીઓ માં ભારતીય જનતા પાર્ટી ને મળેલ ઐતિહાસિક જીત અને જનાધાર ને વધાવી

રિપોર્ટ:-સીમા ભટ્ટાચાર્ય
ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીઓ માં ભારતીય જનતા પાર્ટી ને મળેલ ઐતિહાસિક જીત અને જનાધાર ને વધાવી લેવા તેમજ વલસાડ નગરપાલીકા ની પેટા ચૂંટણીઓ માં ભારતીય, જનતા પાર્ટી ને જળવંત જીત ને વધાવી લેવા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની વલસાડ આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ, મહામંત્રીશ્રી કમલેશભાઈ પેટલ,વલસાડ ના લોકલાડીલા ધારાસભ્યશ્રી ભરતભાઇ પેટલ,જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખશ્રી જીતેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ ના ખજાનચી શ્રી રાજેશભાઇ ભાનુશાલી,ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના ના મંત્રી શ્રી ઈલિયાસભાઈ મલેક,વલસાડ નગરપાલીકા ના પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ,વલસાડ જિલ્લા ભાજપ ના મીડીયા કન્વીનર વલસાડ શહેર ભાજપ પ્રમુખશ્રી કનદર્પભાઈ દેસાઈ, વલસાડ શહેર ના મહામંત્રીશ્રી ધર્મીનભાઈ શાહ,આજરોજ ભારતીય જનતા પાર્ટી ના વિજેતા બનેલ ૪ ઉમેદવારો,કિરણભાઈ પટેલ,સતિષભાઈ પટેલ,હિતેશભાઈ ભંડારી,વિમલભાઈ ગજધર,વિવિધ મોરચા ના હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *