શ્રી મહેશસિંહ કુશવાહ સાહેબને ટાઈમ્સ ગ્રુપ ઓપ્ટિમલ મીડિયા દ્વારા કોરોનાકાળ માં જનસેવાના શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ ફિલ્મ અભિનેતા કબીરબેદી ના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

ગુજરાતમાં ભામાંસા નામ થી પ્રસિધ્ધ નામી ઉદ્યોગપતિ અને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ એવા માનનીય શ્રી મહેશસિંહ કુશવાહ સાહેબને ટાઈમ્સ ગ્રુપ ઓપ્ટિમલ મીડિયા દ્વારા કોરોનાકાળ માં જનસેવાના શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ ફિલ્મ અભિનેતા કબીરબેદી ના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું, સાથે સાથે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અમદાવાદ શહેર પ્રમુખ – યુવા સેલ વિજયસિંહ સેંગર ને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી જી દ્વારા ગુજરાતમાં શ્રેષ્ઠ અને સૌથી ઝડપી ગ્રોઇંગ ફિટનેસ ચેઇન -GYM LOUNGE ટાઇમ્સ ગ્રુપ ઓપ્ટિમલ મીડિયા દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.  કમલમ પરિવાર Gym Lounge  ની ટીમ અને કુશવાહ સાહેબના કાર્યોને હૃદયપૂર્વક વિરદાવે છે તેમજ ઉપલબ્ધિ બદલ શુભેચ્છાઓ આપે છે.


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *