ડાંગ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આહવા-ડાંગ દ્વારા આજ રોજ આહવા ખાતે આવેલ એક માત્ર ગવર્ન્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના બિલ્ડીંગ ની હાલત ખૂબ જ જર્જરીત હોવાથી ચોમાસા દરમિયાન ભરપૂર પ્રમાણમાં છતમાંથી પાણી ટપકવું, શોર્ટ સર્કિટ થવું તેમજ છત પડી જવી જેવા ઘણાં અણબનાવ બની ચૂક્યા છે અને તેનાં ભોગ વિદ્યાર્થી મિત્રો બની રહ્યા છે. એ અનુસંધાને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM