સાવલી તાલુકાના પરથમપુરા ગામ ની પ્રાથમિક શાળા ના ૩૫૯ વિદ્યાર્થીઓ માટે સ્વેટર વિતરણ સેવાકીય કાર્ય નું આયોજન કરવામાં આવ્યું.

સાવલી તાલુકાના પરથમપુરા ગામ ની પ્રાથમિક શાળા ના ૩૫૯ વિદ્યાર્થીઓ માટે સ્વેટર વિતરણ સેવાકીય કાર્ય નું આયોજન કરવામાં આવ્યું. સેવાકીય કાર્ય માં સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતન ભાઈ ઇનામદાર, જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની વડોદરા નાં મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અરવિંદ ભાઈ ગઢવી, ગામ નાં સરપંચ શ્રી જગદીશભાઈ ગઢવી, સહાય ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી જયેશભાઈ મિસ્ત્રી, શાળા નાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *