માંડવી ગોસ્વામી સમાજના 125 જ્ઞાતિજનોના આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બન્યા

ગુંસાઈ પંચ ટ્રસ્ટ કાર્યાલય ખાતેથી કેમ્પ યોજાયો હતો

રિપોર્ટ: અજય ખત્રી

માંડવી ગોસ્વામી સમાજના વડીલો ભાઈ બહેનો અને  ભૂલકા સહિત125 જ્ઞાતિજનો ને  ₹ 62,5 કરોડ સરકારી યોજનાનો લાભ એડવાન્સમાં મળ્યું હોવાથી આયોજકોને દિલ થી અભિનંદન પાઠવા મા આવી રહ્યાછે. શહેરના ગોસ્વામી સમાજના મોટા ભાગના પરિવારજનો ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામા નિઃશુલ્ક  આયુષ્યમાન કાર્ડ સાથે બે તબક્કાવાર  કેમ્પમાં 125 જ્ઞાતિજનો સમાવેશ કરવામાં આવ્યું છે, દરેક લોકોને વર્ષમાં 5 લાખ રૂપિયાની 21 પ્રકારની સર્જરી સારવાર નિઃશુલ્ક મળી રહેશે,  ભગવાન ભોલેનાથ કોઈને હોસ્પિટલ તો ઠીક દવાખાનુ પણ ન બતાવે પરંતુ ખરા સમયમાં આયુષ્યમાન કાર્ડ દરેક માટે 5 લાખની જમા રાશિ આપના ઘેર સંજીવની સમાન હોવાથી સાચવી રાખશો સરકારી યોજના આપના આંગણે આવકના દાખલા અને આયુષ્યમાન કાર્ડ બનાવવા જ્ઞાતિજનો મુશ્કેલી વેઠવી ન પડે તે માટેના પ્રણેતા શ્રી ગુંસાઈ પંચ ટ્રસ્ટના સહયોગથી મહિલા મંડળ,ગોસ્વામી સેવા સમાજના સાથ સહકારના સંયુક્ત ઉપક્રમે યોજયેલ કેમ્પ અન્ય સમાજને પ્રેરણા આપતો ગોસ્વામી  સમાજ બની રહ્યોછે, ઉત્તમ કાર્યો પ્રશંસા પાત્ર હોવાથી સમાજના હિતલક્ષી કાર્ય કરતા રહો જ્ઞાતિજનો અને આપ્તજનોના  આશીર્વાદ મળતા રહેશે, સમાજના લોકોને સરકારી યોજનાનો શું લાભ મળ્યું ગણના કરવામાં આવે તો કાર્ડના કુલ્લ લાભાર્થી 125 × 5,00000 = 62,500000 અંકે બાસઠ કરોડ પાંચ લાખ યોજનાનો લાભ સમાજના લોકોને એડવાન્સમાં શ્રી ગુંસાઈ પંચ ટ્રસ્ટ કાર્યાલય ખાતેથી મળવાપાત્ર થયુંછે,જેની સમાજ ક્ષેત્રે ઉત્તમ કામગીરીની નોંધ અચૂક લેવી જ પડે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM