આંગણવાડી નાં બાળકો ને પોષણ યુક્ત નાસ્તા નું વિતરણ કરતા મોરબી તાલુકા યુવા ભાજપ નાં પ્રમુખ નિતેશભાઈ બાવરવા

રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા
લુંટાવદર ગામે મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમખ અરવિંદ ભાઈ વાસદડીયા નાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા યુવા મોર્ચા પ્રમુખ નિતેશભાઈ બાવરવાનાં ગામે કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો. સરપંચ શ્રી રમાબેન વાઘેલા અને નિતેશ ભાઈ બાવરવા ની હાજરીમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત નાસ્તાના બોક્સ, આંગણવાડી નાં બાળકોને આપવામાં આવીયા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *