આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન

રિપોર્ટ : બીના પટેલ
દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી ના આહવાન પર આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રભારી અમિતભાઈ ઠાકર, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નીરવ અમીન , મયુર સુથાર,પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ , પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રીમતી નીપાબેન, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ શ્રી પથિકભાઈ પટેલ તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *