આણંદ તાલુકાની બૃહદ કારોબારી બેઠક યોજાઇ

રિપોર્ટ : બીના પટેલ

ઓડ શહેર ખાતે ઉમરેઠ વિધાનસભા વિસ્તાર માં આવતા ઉમરેઠ તાલુકો, ઉમરેઠ શહેર ,ઓડ શહેર, બોરીયાવી શહેર, આણંદ તાલુકાની બૃહદ કારોબારી બેઠક યોજાઇ. ધારાસભ્યશ્રી ના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, આણંદના પૂર્વ સાંસદ દિલીપ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ,ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્ર સિંહ ચૌહાણ, ઓડ નગરપાલિકા પ્રમુખ મીનાબેન તળપદા, ઓડ નગરપાલિકા ઉપ પ્રમુખ ગોપાલભાઈ રાઉલજી, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન પટેલ, આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ અંજનાબેન પટેલ, બોરીયાવી શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ,ઉમરેઠ તાલુકા પ્રભારી જગતભાઈ પટેલ, ઉમરેઠ શહેર પ્રભારી પ્રદ્યુમનસિંહ છાસટીયા, ઓડ ઉમરેઠ નગરપાલિકાના સદસ્ય શ્રી ઓ, ઉમરેઠ /આણંદ ના તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીઓ, , ઉમરેઠ તાલુકા સંઘના પ્રમુખ અર્જુનસિંહ ગોહીલ, સર્વે મંડળના કારોબારી સદસ્ય શ્રી ઓ, સર્વે સંગઠન અને મોરચાના પ્રમુખ/ મહામંત્રી શ્રી ઓ, અને વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM