શ્રી ડીસા દેશી રઘુવશી લોહાણા સમાજ ના પ્રગતિ યુવક મંડળ ની મિટિંગ યોજાઈ

પ્રમુખ મંત્રી અને અન્ય હોદ્દેદારો ની કરાઈ વરણી

આનંદ ઠકકર અહેવાલ
ડીસા શહેર માં આવેલ દેશી રઘુવંશી લોહાણા સમાજ ના પ્રગતિ યુવક મંડળ ના ગત વર્ષ ના હોદ્દેદારો ની મુદત પૂર્ણ થતાં આજ રોજ જેન્તીલાલ શંકરલાલ ઓઢવાળા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં દેશી લોહાણા મહાજન ના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ બંધુ વર્તમાન પ્રમુખ રજની ભાઈ કુંવર વાળા બાબુલાલ પ્રાઈમ દેવચંદભાઈ દિલીપભાઈ વકીલ હિંમતલાલ આનંદભાઈ હાજર રહ્યા હતા અને વિધિવત રીતે પ્રમુખ તરીકે પ્રકાશકુમાર જેન્તીલાલ ઓઢા વાળા ઉપ પ્રમુખ અરવિંદકુમાર ત્રિભોવન દાસ મંત્રી યોગેશકુમાર મધુસુધનભાઈ સહ મંત્રી ઋસભકુમાર દિનેશભાઇ ખજાનચી કલ્પેશકુમાર જેઠાલાલ ઓડિટર તરીકે કેયુરકુમાર સુરેશભાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે રવિ અખાણી દ્વારા સ્કિલ ડેવલોપ મેન્ટ ખેલ યુવા ટેલેન્ટ ને આગળ લાવવા અનુરોધ કરવા માં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *