વિસનગર એ.પી. એમ. સી હૉલ ખાતે વિસનગર તાલુકા/ શહેર ભાજપ સંગઠન ની બેઠક

વિસનગર તાલુકા/ શહેર ભાજપ સંગઠન ની બેઠક એ.પી. એમ. સી હૉલ ખાતે મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સાહેબ ની અધ્યક્ષતા મા નવ નિયુક્ત વિસનગર વિધાનસભા સીટ ના પ્રભારી શ્રી રમેશભાઈ દેસાઈ સાહેબ ની પરિચય બેઠક યોજાઈ જે પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સાહેબ તથા વિધાનસભા સીટ ના પ્રભારી રમેશભાઈ દેસાઈ તથા જીલ્લા મહામંત્રી શ્રી તથા ઝોન પ્રભારી શૈલેષભાઈ પટેલ તથા તાલુકાભાજપ પ્રભારી માધુભાઈ પટેલ તથા શહેર પ્રભારી જગદીશભાઈ પટેલ તથા તાલુકા / શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ તથા મનિષભાઈ પટેલ તથા તાલુકા શહેર ભાજપ સંગઠન ના હોદેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓ તથા ડેલીકેટશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ તથા શકતીકેન્દ્ર ના સંયોજક તથા પ્રભારી શ્રી ઓ હાજર રહ્યા….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *