આણંદ જિલ્લા ના ખંભાત તાલુકા માં નોન પ્લાન રસ્તા નું ખાતમુહૂર્ત

રિપોર્ટ : બીના પટેલ

₹ 70 લાખ જેટલી માતબર રકમના ખર્ચે મંજુર થયેલ ખંભાત તાલુકાના કંસારી મુકામે ઇન્દિરા કોલોની થી પંડ્યા તલાવડી નોન-પ્લાન રસ્તાના કામગીરી નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગામના સરપંચ સલીમભાઈ અને તલાટી તેમજ યુ.મો પ્રમુખ શક્તિસિંહ વણાર, કાનજીભાઈ રબારી, ડી. કે ગોસ્વામી, ભરતભાઇ ગરાસિયા સહિતના સ્થાનિક આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *