વિસનગર એ.પી. એમ. સી હૉલ ખાતે તાલુકા ભાજપ સંગઠન ની પદાધિકારીઓ ની બેઠક યોજાઈ

તા. 24-7-2022 ને રવિવાર ના રોજ સવારે-10-00 કલાકે વિસનગર તાલુકા ભાજપ સંગઠન ની પદાધિકારીઓ ની બેઠક એ.પી. એમ. સી હૉલ વિસનગર ખાતે યોજાઈ ગઈ તે પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સાહેબ તથા વિસનગર વિધાન સભા પ્રભારી રમેશભાઈ દેસાઈ તથા તાલુકાભાજપ પ્રભારી માધુભાઈ પટેલ તથા તાલુકાભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તથા મહામંત્રીઓ મહેશભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ ચોધરી તથા તાલુકાભાજપ તથા મોરચાના પદાધિકારીઓ ની ઉપસ્થિતી મા યોજાઈ જેમા પેજ સમિતિ. સદસ્યતા અભિયાન તથા આગામી કાર્યક્રમો અંતર્ગત માર્ગદર્શન આપવામા આવ્યુ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *