ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ના જનસંપર્ક કાર્યાલય – ઝુંડાલ ગામ ખાતે પદાધિકારી બેઠક રાખવામાં આવેલ.

તા. ૨૪/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ રિધમ હાઇટ્સ સામે, સાવ્યા સ્કાયની બાજુમાં, ઝુંડાલ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર, વોર્ડ નં. ૧૧ ની પદાધિકારી બેઠક રાખવામાં આવેલ, જેમાં ગાંધીનગર મહાનગરના મહામંત્રીશ્રી ગૌરાંગભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલ, તથા વોર્ડ નં. ૧૧ ના તમામ પદાધિકારીઓ તથા સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *