
( આનંદ ઠકકર ડીસા )
અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાંના વ્રતમાં લોકો માટીની મૂર્તિ ખરીદતા હોઈ હવે ગણતરીના દિવસો નજીક આવતા ડીસા શહેરમાં કુંભારવાસમાં રહેતા કુંભાર ભાઈઓ દ્વારા માટીની દશામાંની મૂર્તિઓને આખરી ઓપ આપી જથ્થાબંધ તૈયાર કરવામાં આવી છે જેથી વેચાણ માટે દુકાનો ઉપર તેમજ લારીઓ ઉપર માટીની મૂર્તિઓ નજરે પડવા લાગી છે
