ટંકારા તાલુકા ના મુલાકાત લેતા મહિલા મોરચા ના પ્રમુખ:ભાવનાબેન

ટંકારા તાલુકા ના નેસડા (ખા) ગજડી ,ઘુનડા (ખા),વાઘગઢ, મેઘપર ( ઝાલા) ગામની મુલાકાત લેતા ટંકારા તાલુકા ના મહિલા મોરચા ના પ્રમુખ.ભાવનાબેન લા.મહામંત્રીઓ જયશ્રીબેન શીનોજીયા.અનસોયાબેન દરેક ગામના આગેવાન ભાઈઓ તેમજ અન્ય ગામજનોની મુલાકાત લઈ ચર્ચા કરી. તેમજ પેઈજ સમિતિ બનાવી.તેમજ સદસ્યતા મા બહેનો ને જોડીયા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *