મોરબી જિલ્લા પંચાયત ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી ભાજપ દ્વારા મિટિંગ યોજવા માં આવેલ.

રીપોર્ટ :- મનુભાઈ ખાંડેખા
મોરબી જિલ્લા પંચાયત ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી ભાજપ દ્વારા મિટિંગ યોજવા માં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહેલ હતા જેમના દ્વારા 1 કરોડ તિરંગા ગુજરાત ભરમાં લહેરાવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી આ કાર્યક્રમ માં રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ મોરબી ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા તેમજ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન રમેશભાઈ ભીમાણી સહિતની ટીમ તેમજ યુવા મોરચા ના પ્રમુખશ્રી વિશાલભાઈ ઘોડાસરા સહિત ની ટીમ તેમજ ભાજપ ના તમામ મંડળ પ્રમુખ શ્રી ઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેલ હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *