વિસનગર તાલુકા શહેર ભાજપ સંગઠન ની હર ધર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

તા. ૨૯-૭-૨૦૨૨ ને શનિવાર ના રોજ ૪-૦૦ કલાકે વિસનગર તાલુકા શહેર ભાજપ સંગઠન ની હર ધર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ જે પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ તથા વિસનગર વિધાન સભા પ્રભારી રમેશભાઈ દેસાઈ સાહેબ તથા વિસનગર તાલુકાભાજપ પ્રભારી માધુભાઈ પટેલ સાહેબ તથા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ તથા તાલુકાભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ તથા તાલુકાભાજપ મહામંત્રીઓ મહેશભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ ચૌધરી તથા શહેર ભાજપ મહામંત્રીઓ આર. ડી. દેસાઈ તથા પ્રકાશભાઈ પટેલ તથા તાલુકાભાજપ સંગઠન ના હોદેદારશ્રીઓ તથા મોરચાના હોદેદારશ્રીઓ તથા જીલ્લા ડેલીકેટ તથા તાલુકા ડેલીકેટ તથા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તથા નગર પાલિકા ના કોર્પોરેટરશ્રીઓ તથા એ.પી. એમ. સી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ તથા દૂધ સાગર ડેરી ના ડિરેક્ટર એલ. કે. પટેલ તથા દિલીપભાઈ ચૌધરી તથા તાલુકા સંધ ના ચેરમેન મુકેશભાઈ ચૌધરી તથા શકતીકેન્દ્ર ના સંયોજક તથા પ્રભારી શ્રી ઓ તથા સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા..અને માર્ગદર્શન.મેળવ્યુ….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *