સાંસદશ્રી મિતેષભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને આંકલાવ તાલુકાના હોદ્દેદારોશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી

વાસદ સાંસદ કાર્યાલય સ્થિત સાંસદશ્રી મિતેષભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને આંકલાવ તાલુકાના હોદ્દેદારોશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં પેજ સમિતિ વહેલીતકે પૂર્ણ કરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચતી કરવા જણાવવામાં આવ્યું સાથે 7878182182 પર મિસ્કોલ કરી સદસ્યતા અભ્યાન માં વેગ વધારવા સૂચન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં ઉપસ્થિત આંકલાવ વિધાનસભાના વિસ્તારક શ્રી પ્રદ્યુમનસિંહ, આંકલાવ તાલુકાના પ્રમુખ શ્રી નીરુભા રણા, આંકલાવ તાલુકા મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ સાથે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *