

મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા મહેન્દ્રનગર ચોકડી વિસ્તાર મા ” પ્રાથમિક સદસ્ય તા અભિયાન ” કાર્યક્રમ કરેલ હતો. આ તકે પ્રમુખ નિતેષ ભાઈ બાવરવા,મહામંત્રી નેમીષ ભાઈ, ઉપપ્રમુખ પિન્ટુ ભાઈ સોરીયા, તાલુકા સભ્ય જંયતીભાઈ શેરશીયા, દિનકર ભાઈ દેત્રોજા, કેતન મારવળીયા, હરેશ સોલંકી ને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા..
રીપોર્ટ :- મનુભાઈ ખાંડેખા

