ખેડબ્રામા ના જાહેર જનતાએ હર ઘર તિરંગાનું અભિયાન

રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા

ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂરા થયા તે બદલ ખેડબ્રહ્મા ની જનતાએ મોટા મોટા કોમ્પલેક્ષ નાની મોટી દુકાનો લારી ગલ્લાઓ પાનના ગલ્લાઓ પોતાના મકાનની છત ઉપર આઝાદીના અમૃત મહોત્સવ ઉજવવા માટે રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા ખેડબ્રામા ના જાહેર જનતાએ હર ઘર તિરંગાનું અભિયાન ચલાવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *