સુરેન્દ્રનગર જીલ્લા માં રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ના કાર્યાલય નો પ્રારંભ.

તા. 13/8/2022 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા ખાતે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ના અન્ય એક કરાયેલ નું ઓપનિંગ કરવા માં આવેલ હતું આ કાર્યાલય માં સાયલા ગામ ના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ સંયોજક સુનિલ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ બીના પટેલ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ભાઈ, ગુજરાત પ્રદેશ પ્રચાર મંત્રી જીતુભાઈ, થતાં અનેક જિલ્લા ના જિલ્લા અધ્યક્ષો, રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. થતાં ઘણા બધા નવા સદસ્યો રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ સાથે આ દિવસે જોડાયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *