વડોદરા મા ગોગા નવમી ના પાવન પર્વ નિમિત્તે વાલ્મીકિ સમાજ દ્વારા આયોજિત છડી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : ચિરાગ પોંડેય

ડોદરા મા ગોગા નવમી ના પાવન પર્વ નિમિત્તે વાલ્મીકિ સમાજ દ્વારા આયોજિત છડી મહોત્સવમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુર રોકડીયા , ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્રભાઇ પટેલ, શહેર મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી, શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, શાસક પક્ષના નેતા શ્રી અલ્પેશભાઈ લીંબાચિયા, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *