વડોદરા ખાતે “મંજુસર પોલીસ સ્ટેશન” નું લોકાર્પણ માનનીય શ્રી હર્ષ સંઘવી ના વરદ હસ્તે કરવામાં આવ્યુ.

રિપોર્ટ : ચિરાગ પાંડેય
મંજુસર પોલીસ સ્ટેશન, તા.સાવલી, જિ.વડોદરા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા મંજુર કરેલ વડોદરા ગ્રામ્ય જીલ્લા પોલીસના નવિન “મંજુસર પોલીસ સ્ટેશન” નું લોકાર્પણ તથા નવા પોલીસ સ્ટેશનના નવિન નિમાઁણ થનાર મકાન માટે ફાળવેલ જમીનનું “ભુમિ પુજન” માનનીય શ્રી હર્ષ સંઘવી (ગૃહરાજ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર)ના વરદ હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં શ્રી રોહન આનંદ,(IPS પોલીસ અધીક્ષકશ્રી, વડોદરા ગ્રામ્ય, વડોદરા) અને શ્રી એમ.એસ ભરાડા,(IPS ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા) તેમજ સાવલી-ડેસર ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર, ડભોઈ ધારાસભ્ય શૈલેષ ભાઈ,વાઘોડિયા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ,કરજણ શિનોર ધારાસભ્ય અક્ષય ભાઈ પટેલ,જીલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *