ભરૂચ જીલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના, અંકલેશ્વર શહેર, સાગર ભારતી પ્રકલ્પ વિષયની બેઠક યોજાઈ

નરેન્દ્ર પટેલ
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના, અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો, હાંસોટ તાલુકો,અંકલેશ્વર નોટીફાઇડ ના મંડલ શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ તથા પ્રભારીશ્રીઓ તેમજ બુથ વિસ્તારક,બી.એલ.એ -2 તેમજ સંગઠનાત્મક અને સાગર ભારતી પ્રકલ્પ વિષયની બેઠક યોજાઈ.બેઠક મા અંકલેશ્વર હાંસોટ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા મહામંત્રી શ્રી વિનોદભાઈ પટેલ,મંડલ પ્રભારી શ્રી દક્ષાબેન પટેલ, અંકલેશ્વર હાંસોટ વિસ્તારના પ્રભારી શ્રી કાંતિભાઈ ભંડેરીજી,સાગર ભારતી પ્રકલ્પના પ્રાન્ત સંયોજન શ્રી ચિરાગભાઈ શાહ તેમજ દરેક મંડલના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *