ભાજપા દ્વારા વિધાનસભાની ૧૮૨ સીટ કબ્જે કરવાના લક્ષ સાથે ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની પૂર્વ તૈયારીઓ…

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકી રહી ગયેલ તેમજ સુધારેલ મતદાર યાદી પ્રમાણેની પેજ સમિતિઓ તૈયાર કરવાનું કામ ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૧૧ ના કાર્યકર્તાઓ/ હોદ્દેદારો દ્વારા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવેલ છે અને આગામી ચૂંટણીમાં બીજેપીને ૧૮૨ સીટ જીતવા માટેનો દ્રઢ સંકલ્પ કાર્યકર્તાઓએ કરેલ હોવાનું દૃશ્યમાન થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *