સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ માર્કેટ યાર્ડ માં જાહેર હરાજી થી મગફળી અને ડાંગરની ખેતી ના પાકોનું વાવેતર વધારે પ્રમાણમાં ખેડૂતો એ કર્યું છે . અને ઉત્પાદનમાં પણ સારી ક્વોલિટી અને વધુ ઉત્પાદન થયું છે ત્યારે પ્રાંતિજ અને સલાલ બંન્ને માર્કેટ યાર્ડોમા ખેડૂતો ને સારો ભાવ અને તોલમાપ માં પણ કોઈ તકલીફ ના પડે તે માટે ખરીદી નું કામકાજ ચાલુ કરેલ હતી નાનું મેનેજર શૈલેષભાઈ પટેલ અને મેનેજર શ્રી રાજુભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ ડાંગર અને મગફળી ની ખરીદી નુ કામકાજ શરૂ કરી દીધિનુ નિર્ભયસિહ રાઠોડે જણાવ્યું છે

