ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન વોર્ડ ૧૧ દ્વારા ઘરે ઘરે ફરીને પેજ સમિતિનું સત્યાપન કરવામાં આવ્યું.

ભાજપા સંગઠન દ્વારા ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ માં આવેલ ખોરજ તથા કોટેશ્વર ગામે પેજ સમિતિના સભ્યો તથા પેજ પ્રમુખના ઘરે ઘરે જઈને સત્યાપન પણ કરવામાં આવેલ અને સાથે સાથે બાકી પેજ સમિતિઓ પૂર્ણ કરવામાં આવેલ. જેમાં સવારે ખોરજ ગામ ખાતે કોર્પોરેટર શ્રી માણેકજી ઠાકોર, વોર્ડના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીઓ શ્રી ભીખાભાઈ પટેલ, ભવાનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ આચાર્ય, વોર્ડના યુવા મોરચાના પ્રમુખશ્રી સતિષભાઈ પારેખ, લાલજીભાઈ દેસાઈ, કિસાન મોરચાના ઉપાધ્યક્ષશ્રી દિપકભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના શ્રી અનિલભાઈ ઠાકોર, વોર્ડના મહિલા મોરચાના પ્રમુખશ્રી ક્રિષ્નાબેન શાહ, લીગલ સેલના કન્વીનરશ્રી રમેશભાઈ પટેલ, ધનેશભાઈ ત્રિવેદી, બ્રીજેશભાઈ વાઘેલા તેમજ સાંજે કોટેશ્વર ગામ ખાતે કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, વોર્ડના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીઓશ્રી ભીખાભાઈ પટેલ, ભવાનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ આચાર્ય, કિસાન મોરચાના ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ પટેલ, વોર્ડના યુવા મોરચાના પ્રમુખશ્રી સતિષભાઈ પારેખ, વોર્ડના યુવા મોરચાના મહામંત્રી કિરીટસિંહ વાઘેલા, મહેશભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *