
રિપોર્ટ : બીના પટેલ
આણંદ ખાતે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ સાથે જીલ્લા કોષાધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, મહામંત્રી શ્રી અમિતભાઇ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબેન ઝાલા, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ સાથે પાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
