




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ
ભરૂચ ખાતે માનનીય ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી દ્વારા હયાત પેલેસ હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી નટવરભાઈ પ્રજાપતિ અને તેમના કુટુંબીજનો તેમજ, ભરૂચ જીલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી અરૂણસિંહ રાણા, શ્રી ઇશ્વરસિંહ પટેલ સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
