અંકલેશ્વર જીનવાલા હાઈસ્કૂલ ખાતે ગરીબ બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઇ.એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા ગરીબ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા. દાતાશ્રી બાગ કમિટીના ચેરમેન અંકલેશ્વર નગરપાલિકા શ્રી આમિરભાઈ મુલ્લા તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા ગણવેશ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા,તેમજ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ સાહેબ તેમજ શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *