ખંભાત માં ડાયમંડ એસસિયેશનના ના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ નું નવું સાહસ “પ્રાઈડ રીન્યુએબલ એનર્જી” નું ઉદઘાટન

રિપોર્ટ : બીના પટેલ

ડાયમંડ એશોસિશનના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ શકરપુરવાળા નુ નવું સાહસ “પ્રાઈડ રીન્યુએબલ એનર્જી” નું ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ ના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષભાઈ ઉપાધ્યાય, ભુપતભાઇ પટેલ, ખ.વે.સંઘ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ, કલ્પેશભાઈ પંડિત, સરપંચ દિનેશભાઇ બલૂન, વિષ્ણુભાઈ પટેલ તેમજ મહેમાનો-શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM