મહુવા તાલુકામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય યુવા સંવાદ દ્વારા સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિનની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટ, મયુર પટેલ

ગુજરાત રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના છેવાળાના ગામોના દરેક યુવાનોને દિગ્વિજય દિવસના કાર્યક્રમમાં ZOOM વિડીયો કોન્સફરન્સ દ્વારા સંબોધન કર્યું આ પ્રસંગે મહુવા તાલુકામાં પણ zoom વિડિયો કોન્ફરન્સ તાલુકા કક્ષાએ રાખવામાં આવેલી હતી ૧૧,સપ્ટેમ્બર,૧૮૯૩ ના દિને શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ સમક્ષ સ્વામી વિવેકાનંદ જીએ ઉદબોધન કર્યું અને. હિન્દુ ધર્મનો વિજય ઘોષ વિશ્વ ગગન માં ગુંજી ઉઠ્યો. આપણો દર્શન તથા ચિંતન વિશ્વભરમાં શ્રેષ્ઠ અને સર્વોપરી છે તેનો ફરી એકવાર સાર્વત્રિક સ્વીકાર થયો. હિન્દુ ધર્મના દિગ્વિજયના આવિષ્કારની વિજય સ્મૃતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિન ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં તાલુકાની યુવા ટીમ તથા ભાજપના કાર્યકર્તા અધિકારીઓ પદાધિકારીઓ ની વિશેષ ઉપસ્થિતિ માં નિહાળવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવાં તાલુકા સંયોજક મયુરપટેલ તથા ભેરુભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM