આણંદ જિલ્લા ના ખંભાત શહેરી વિસ્તાર માં આર્થિક નબળા પરિવારો ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મીઠાઈ વિતરણ

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત શહેરી વિસ્તારના આર્થિક નબળા પરિવારોને દિવાળી પર્વ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખંભાત ધ્વારા “મીઠાઈ વિતરણ કાર્યક્રમ” ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો
આ પ્રસંગે ક્રિષ્નાભાઈ પટેલ, ભરતભાઇ શાહ, ડૉ.ઇન્દુબેન સુતરિયા, આર.બી.લશ્કરી, મુકેશભાઈ લાકડાવાળા સહિતના સંસ્થાના હોદ્દેદારો તેમજ યુવા રેડક્રોસ અને જુનિયર રેડક્રોસના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM