વ્યારા તાલુકાના લખાલી ગામ ખાતે  ઍક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

વ્યારા તાલુકાના લખાલી ગામ ખાતે  ઍક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના લખાલી ગામ મુકામે નિવૃત્ત શિક્ષક શ્રી વીરસિંગભાઈ ગામીત ના સન્માન અર્થે જીવન પ્રકાશ લખાલી આયોજીત ઍક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં ડોક્ટર આરતીબેન ભીલને ઉપસ્થિત રહેવાની તક મળી. ડોક્ટર આરતીબેન ભીલ દ્વારા દીપ પ્રાગટય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. યોજાયેલ  ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોએ સુંદર પર્ફોમ્સ બતાવ્યું હતું આ સાથે જીલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ મધુબેન, સરપંચ શ્રીમતિ શિલ્પાબેન, વિપુલભાઈ ગામીત, ગ્રામ આગેવાનો તથા યુવા મિત્રો હાજર રહ્યાં…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *