ડૉ ગુલાબ ચંદ પટેલ  સંત કબીર સાહિત્ય અવોર્ડ થી ગુજરાત સરકાર ના મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા સન્માનિત

ગાંધીનગર ખાતે રહેતા અને હાલ માં અનેક હિન્દી ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ માં પણ કામ જોડાઈ સાહિત્ય ની સેવા પ્રચાર પ્રસાર મિડિયા ના માધ્યમ દ્વારા વિદેશ સુધી લોકો ને જોડી ને કવિ સમ્મેલન યોજી કોરોના માં પણ ખૂબ સુંદર રીતે આયોજન કરી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કવિઓ ને સન્માનિત કરેલ છે. શ્રી સીમેન્ટ તેઓ હિન્દી ગુજરાતી સાહિત્ય કાર છે અને 400 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કરેલ છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાઇ દહીં ગાંધી નગર દ્વારા આયોજીત કરવામાં આવેલ મંગલ પાંડે શહિદ હોલ નિકોલ અમદાવાદ ખાતે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા રૂપિયા એક લાખ ના ચેક, સન્માન પત્ર શાલ ઓઢીને મોમેન્ટ આપી ‘સંત શ્રી કબીર સાહિત્ય અવોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. તેઓને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા આણંદ ના પ્રમુખ શ્રી શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે’

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *