ખેડબ્રહ્મા તાલુકા ખાતે આજે ભારતીય જનતા નો રોડ શો યોજાયો

મકબૂલ હુસૈન

ખેડબ્રહ્મા તાલુકા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી નો રોડ શો યોજાયો…. આ રોડ શો .. નાકા ગામ થી શરૂ આ રોડ શો મા સ્ટાર પ્રચારક ગુજરાતી ફિલ્મ જગત ના કલાકાર ફિરોજ ઈરાની હાજર રવ્યાં આ પ્રસંગે ગામ વિસ્તાર મા ફિરોજ ઈરાની ને જોવા લોકો ના ટોરે ટોરા ઉમટ્યા, બસ સ્ટેન્ડ પર ટ્રાફીક જામ જોવા મળી, આ રોડ શો ચાપલ પુર થી ખેડબ્રહ્મા પેટ્રોલ પમ્પ, થી સરદાર ચોક થી, શીતલ ચોક થી , ચાર રસ્તા, થી બ્રહ્માજી ચોક થી બસ સ્ટેન્ડ થી કાર્યાલય ખાતે ભવ્ય રોડ શો ને પૂર્ણ કરવામાં આવ્યો…. આ પ્રસંગે મોટી સંખ્યા મા કારો નો કાફલો જોવા મર્યો તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ના આગેવાનો તથા કાર્યકરો, ઉપસ્થિત મહેમાનો મા પુર્વ ધારસભ્ય અશ્વિન ભાઈ કોટવાલ તથા જશુભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા…….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *