
ડીસા ની સાઈન એન્ડ રાઈસ અને રોટરી ડીવાઈન દ્વારા લોકો હીત ના કાર્ય કરતી સંસ્થા દ્વારા ડીસા ની બહેનો આત્મ નિર્ભર થાય તેમજ સરકાર ની યોજનાઓ થી માહિતગાર થાય તે માટે ડીસા ના ધારા સભ્ય પ્રવીણભાઈ માળી હસ્તક એક્ઝીબીસન ખુલ્લું મુકવા માં આવ્યું હતું આ કાર્યકમ માં વિવિધ સ્ટોલ ચાઈલ્ડ શો અને કુકિંગ શો રાખવા માં આવેલ આ કાર્યક્રમ માં ડીસા ના વિવિધ રોટરી કલબ ના હોદ્દેદારો તેમજ ઓર્ગેનાઇઝેશન ના ખુશી દામાણી ગિરિજા અગ્રવાલ અનિલભાઈ અગ્રવાલ અર્પિત અગ્રવાલ ભરતભાઇ દામાણી પ્રતાપભાઈ ઠકકર રીટાબેન પટેલ વર્ષાબેન પટેલ જયા બેન પટેલ આશાબેન ઠકકર તેમજ વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા
આનંદ ઠકકર ડીસા
