સુરેન્દ્રનગર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક ૨૦૨૩

સુરેન્દ્રનગર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક ૨૦૨૩ના દ્વિતીય દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે તથા પ્રદેશ મહામંત્રી શ્રીમાન રજનીભાઈ પટેલ સાહેબ તથા પાટણ જીલ્લા પ્રમુખ શ્રીમાન ડો દશરથજી ઠાકોર સાહેબ તથા મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી રમેશભાઈ સિંધવ તથા મહામંત્રી શુરજગીરી બાપુ સવ પદાધિકારીઓ એ હાજરી આપીને માર્ગદર્શન મેળવ્યું તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટેની ચર્ચા કરી. આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *