રિપોર્ટ, મયુર પટેલ




કમાન્ડન્ટ જનરલ ડો. નીરજા ગોટરૂ અને સુરત જિલ્લા કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયા ની ગૃહ વિભાગમાં માનદ સેવા કરતા હોમગાર્ડઝ ને મુખ્યમંત્રી ચંદ્રક મળે તે અનુસંધાને
શ્રી પ્રકાશકુમાર દ્વારકાપ્રસાદ મૌર્ય રેન્ક.પ્લાટુન સર્જન્ટ,(સચિન યુનિટ) સારી કામગીરી સુરત માં ઈમરજન્સી પુર સમયે ફરજ બજાવેલ , રાત્રી ફરજ ,VVIP અને CM.PM બંદોબસ્ત, રાજ્ય બહારના બધા ઇલેક્શન બંદોબસ્ત26 જાન્યુઆરી શેરીમોનીયમ પરેડમાં ભાગ , કોવિડ 19 માં બજાવેલ ફરજ, વન સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન અંગત કાર્યક્રમ, બાળકોને સ્વરક્ષણ તાલીમ (સેલ્ફ ડિફેન્સ), ગુડ ટચ બેડ ટચ અભિયાન કાર્યક્રમ, ગુમ થયેલ બાળકીઓ, વૃદ્ધો અને મહિલાઓને શોધી કાઢી કરેલ પ્રશંસનીય કામગીરી, શ્રી છોટુભાઈ પાટીલ દ્વારા સન્માનિત ,બાળકોને સૈન્યમાં જોડાવા માટેની તાલીમ શ્રી હરિશ્ચંદ્ર સિંધુ પાટીલ, રેન્ક. પ્લાટુન સર્જન્ટ ( રાંદેર ઝોન) સારી કામગીરી રાત્રી ફરજ, રાજ્ય બહાર ઇલેક્શન બંદોબસ્ત, હેરતગેંજ બાઈક ,કાર સ્ટંન્ટ, રક્તદાન કેમ્પ ઓર્ગેનાઈઝ તેમજ રક્તદાન કેમ્પ અંગે જનજાગૃતિ ના કાર્યક્રમો, પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિના કાર્યક્રમો,વૃક્ષારોપણના કાર્યક્રમો,સુરત શહેર કલેકટર દ્વારા સન્માન, શ્રી ગોરખ એ બાવિસ્કર રેન્ક.ઓફિસર કમાન્ડિંગ (પલસાણા યુનિટ) સારી કામગીરી 2001ના ભૂકંપમાં ભુજ ખાતે સેવાકીય કામગીરી, રાજ્ય બહારના ઇલેક્શન બંદોબસ્ત, પોલીસ સાથે રહીને રાત્રે તેમ જ દિવસ ટ્રાફિક કામગીરી, VVIP ,Z+ બંદોબસ્ત તથા CM,PM વગેરે બંદોબસ્ત, મહાનુભાવો નો બંદોબસ્ત બદલ સ્થાનિક પોલીસ સ્ટેશન થી પ્રશંસનીય કામગીરી થી સન્માનિત કરેલ, શ્રી નારાયણ ચતુરભાઈ ગોહિલ* રેન્ક. ઓફિસર કમાન્ડિંગ (કોસંબા યુનિટ સારી કામગીરી રાત્રી ફરજ દિવસ ની ફરજ, ટ્રાફિક ફરજ ,VVIP બંદોબસ્ત ,CM અને PM વગેરે બંદોબસ્ત ઇલેક્શન બંદોબસ્ત , ઇલેક્શન રાજ્ય બહારનો બંદોબસ્ત,
