કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
તાપી જિલ્લા માં પ્રાકૃતિક ખેતીનો પાક વધે એ માટે ના પ્રયત્નો વધારવા માટે સંબંધિત અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠક કરી. તાપી જિલ્લાની અલગ ઓળખ ઊભી થાય એ અંગે જિલ્લા કલેકટર એ માર્ગદર્શન આપ્યું હતું.