આણંદ શહેર મંડળની 2023 ની પ્રથમ કારોબારી બેઠક મળી

આણંદ શહેર મંડળની 2023 ની પ્રથમ કારોબારી બેઠક મળી જેમાં મને ધારાસભ્ય તરીકે ચુટાવા બદલ આણંદ શહેર સંગઠન ,આણંદ નગરપાલિકાના સૌ કાઉન્સિલરો ,આણંદ શહેરના સૌ સંગઠનના સભ્યો મોરચાના પદાધિકારીઓ દ્ધારા મને સન્માન આપ્યું. આજરોજ સાથે સાથે આદરણીય શ્રી પંડિત દિનદયાલ ઉપાધ્યાય જી પુણ્યતિથિ હોય તેઓની શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરવાનું મોકો મળ્યો આ પ્રસંગે પૂર્વ સાંસદ પૂર્વં જિલ્લા પ્રમુખ શ્રી દિપકભાઈ સાથી ,જિલ્લાના મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, આણંદ શહેર મંડળના પ્રમુખ મયુરભાઈ પટેલ મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ ,અમિતભાઈ ઠાકોર આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન, ઉપપ્રમુખ છાયાબા ઝાલા, તથા કમિટીના સૌ ચેરમેનો, નગરસેવકો સંગઠનના સૌ પદાધિકારીઓ મોરચાના સૌ કાર્યકરો હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *