તાપી જિલ્લાના ૨૪૧૯૮ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ ડીજીટલ સર્ટીફીકેટ મેળવેલ છે

ભારત સરકારનાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હીનાં ૧૮માં સ્થાપના દિવસ નિમિતે બાળકો તેમના અધિકાર પ્રત્યે સાક્ષર થાય તે હેતુથી આયોજિત ઓનલાઈન ક્વીઝમાં તાપી જિલ્લાના ૨૪૧૯૮ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ ડીજીટલ સર્ટીફીકેટ મેળવેલ છે
કમલમ ન્યૂઝ રાકેશ વાળા વ્યારા,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *