
ગોધરા જિલ્લા 126 વિધાનસભા ધારાસભ્ય સી.કે.રાઉલજી નો આજ જન્મદિવસ હોવાથી કમલમ દૈનિક ના ગોધરા જિલ્લા ના બ્યુરો ચીફ રાવ બિજેંન્દ્ર યાદવે આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સી.કે.રાઉલજી સાહેબ ને જન્મદિવસ ની પુષ્પગુચ્છ અર્પણ કરી ને કમલમ દૈનિક તરફ થી શુભકામના પાઠવી હતી.