સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં અંત્યોદય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અંતયોદયના મૂલ્યોને સાર્થક કરવા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં અંત્યોદય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત ખંભાત વિધાનસભા બેઠકના ભીમતલાવ ગામે અંત્યોદય યાત્રા પહોંચી જ્યાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, ગામના સરપંચશ્રી તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *