રોટરી ક્લબ ડીવાઈન ડિસા દ્વારા પક્ષીઓ માટે માટીનાં કુંડાનુ વિતરણ

આનંદ ઠક્કર ડીસા

રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ગરમીમાં પક્ષીઓ માટે 200 પાણીના કુંડા અને 50 ચકલી ઘરનું ફ્રી માં વિતરણ કરાયું. જેમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન સાક્ષીબેન ઠક્કર, વર્ષાબેન,કાંતાબેન,ફાલ્ગુનીબેન, અરુણાબેન,અલ્પાબેન, વીણાબેન, દીપિકાબેન, ધર્મિષ્ઠાબેન,કિંજલબેન, ચેતનાબેન, અભિલાષાબેન,કવિતાબેન અવનીબેન, વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ત્રણ હનુમાન મંદિર ડીસા ખાતે યોજાયો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *