મોરબી શહેર, રામનવમીની શોભા યાત્રા સમગ્ર હિન્દુ સમાજના જન શૈલાબથી આનંદના હીલો રે ચડ્યું

મોરબી શહેર, રામનવમીની શોભા યાત્રા સમગ્ર હિન્દુ સમાજના જન શૈલાબથી આનંદના હીલો રે ચડ્યું હતુ. મોરબી હિન્દુ સમાજનો ઉત્સાહ અને ભાવ સભરતા જોઈ મોરબીમાં શ્રી રામ નવમીના ઉત્સવથી અયોધ્યા જેવું દ્રશ્ય નિર્માણ થયું હતું.
શ્રી રામ નવમી શોભા યાત્રામાં આર.એસ.એસ. ના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક શ્રી ડૉ, જયંતીભાઈ ભાડેસિઆ સાહેબ, મોરબી માળીયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ.ના કર્મઠ પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા, મોરબી નગર પાલિકા ચેરમેન દેવા ભાઈ હતા. દેવેનભાઈ રબારી તથા હિન્દુ સમર્થન તમામ કાર્યકર્તા ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરેલ હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના નેજા હેઠળ રામનવમીની શોભા યાત્રા કાઢવામાં આવેલ. આ શોભા યાત્રામાં અન્ય હિન્દુ સંગઠનો અને મંડળો ઉલ્લાસ ભેર જોડાયેલ હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *