


બે હાથ પ્રાણ રક્ષક (જીવન સંજીવની) ભારતીય જનતા પાર્ટી દ્વારા શરુ કરેલ કાર્યાકર્તા CPR ટ્રેનિંગ અભિયાન અંતર્ગત કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે એક દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ ના ધારાસભ્ય શ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઇ પટેલ, પુર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, પુર્વ સાંસદ શ્રી લાલસિહ વડોદિયા, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઇ પટેલ, પ્રદેશ ડોકટર સેલ શ્રી રાજુભાઇ ત્રિવેદી, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઇ અમીન, શ્રી મયુરભાઇ સુથાર, પુર્વ પ્રદેશ મંત્રી શ્રી રાજેશભાઇ પટેલ, ડો.પરેશભાઇ દવે, ડો.પ્રવિણકુમાર, ડો. હિમાંસુભાઇ પંડિયા, ડો.જીકેશભાઇ દેસાઇ, ડો.હરીષભાઇ દેસાઇ, ડૉ.અલ્પીબેન પટેલ, ડો.સમીરભાઇ પટેલ, ડો.સુનિલભાઇ ચાંગવાની, ડો.મુકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.