



રીપોર્ટ, રાવ વિજેન્દ્ર યાદવ કમલમ ન્યૂઝ ગોધરા
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદ ના પ્રમુખશ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે અને ચેરમેન શ્રી અજયભાઇ પટેલ ની ખાસ ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ ગોધરા શાખા ને સને ૨૦૨૧|૨૨ ના વર્ષમાં જિલ્લા માં ઉત્કૃષ્ટ રક્તદાન પ્રવૃતિઓ માટે સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ વ્યવસ્થાપક મંડળ ના સભ્યશ્રીઓ તથા કર્મચારીગણ ની કામગીરી ના ભાગરૂપે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું એ બદલ પંચમહાલ જિલ્લા રેડ્ક્રોસ કમિટીના તમામ સભાસદોને શુભકામનાઓ સહ અભિનંદન.